નીચેની સુરેખ સમીકરણ સંહતિ $2 x+3 y+2 z=9$ ; $3 x+2 y+2 z=9$ ;$x-y+4 z=8$
$\alpha+\beta^{2}+\gamma^{3}=12$ નું સમાધાન કરતો ઉકેલ $(\alpha, \beta, \gamma)$ છે.
અસંખ્ય ઉકેલો છે.
એક પણ ઉકેલ નથી.
અનન્ય ઉકેલ છે.
જો $B$ એ $3 \times 3$ શ્રેણિક છે કે જેથી $B^2 = 0$, તો $|( I+ B)^{50} -50B|$ = . . .
$xyz$ ના ગુણાકારની ન્યૂનતમ કિમત મેળવો કે જેથી $\left| {\begin{array}{*{20}{c}}
x&1&1 \\
1&y&1 \\
1&1&z
\end{array}} \right|$ ની કિમંત અનૃણ મળે.
જો ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ એકમ હોય અને તેના બે શિરોબિંદુ $A(2, 1), B(3, -2)$ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા $y = x + 3$ પર આવેલ હોય તો ત્રીજા શિરોબિંદુના યામ મેળવો.
જો $k > 0$ માટે બિંદુઓ $(2k, k), (k, 2k)$ અને $(k, k)$ દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ એકમ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો.
જો સમીકરણ સંહિતા
$x+y+z=2$
$2 x+4 y-z=6$
$3 x+2 y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય તો